વ્યવસાયલક્ષી શિક્ષણ
યુવાનોની અભિપ્સાઓ અને સમાજમાં કૌશલ્યવાન યુવાધનની માંગને પહોંચી વળવા માટે, ભારત સરકાર દ્રારા વ્યક્તિગત ક્ષમતાઓ મુજબ અનુભવ અને પ્રેકટીકલ મહાવરા દ્રારા વ્યવસાયિક સજ્જતા દ્રારા વિદ્યાર્થીઓ માટેની વ્યવસાયિક તકોને વધારવા માટે ગુજરાત રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ યોજના (વોકેશનલાઇઝેશન ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કીમ) દાખલ કરવામાં આવી છે.
ગુજરાત રાજયના 33 જિલ્લાઓમાં વોકેશનલ એજયુકેશન અંતર્ગત હાલ 934 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણને દાખલ કરેલ જેમાં
(1) Retail (2) Tourism (3) Beauty & Wellness (4) Agriculture (5) Electronics & Hardware (6) Automotive (7) Apparel (8) Healthcare (9) IT/ITES (10) BFSI (11) Sports, Physical Education, Fitness & Leisure (12) FOOD PROCESSING (13) Plumber
ટ્રેડ દાખલ કરવામાં આવ્યા. વોકેશનલ એજયુકેશનના અસરકારક અમલીકરણ માટે લાઈટહાઉસ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે.

LOGIN TO YOUR ACCOUNT
By :

Web Version : 2.11.2.19
Email : support.gj.lighthouse@lend-a-hand-India.org